બુધવાર, 14 ઑક્ટોબર, 2015

સાપુતારા માટે જવાનો માર્ગ

સાપુતારા એ ગુજરાતની દક્ષિણમાં આવેલ રમણીય  સ્થળ  છે,ત્યાં અનેક પ્રવાસી સહેલગાહે  આવે છે અને જીવન ની મૌજ માણે છે સૌપ્રથમ તો ત્યાં જવા માટેનો માર્ગ ખબર હોવો ખુબ જ જરુરી છે. સૌપ્રથમ તો આપણે દક્ષિણ ગુ. નુ મુખ્ય મથક સુરતથી શરૂઆત કરીએ,સુરતથી નીકળ્યા પછી કડોદરાના રસ્તા પર જવું ત્યાર પછી સીધા બારડોલી આવી જવુ બારડોલીની  નદી હીડોળા ઓળગ્યા પછી એક ઓવર બ્રિજ આવ છે અહી સાપુતારા જવા માટે બે વિકલ્પ હશે ૧ મહુવા વાળા રસ્તા પરથી જવુ છે કે પછી વાકાનેર થી આમ તો બન્ને નો રુટ એક સરખો છે તેમ છતા કોઈ વધારાનું સ્થળ  લઇ લેવુ હોય તો તે ઉનાઈ છે,તેના માટે વાકાનેરનો રસ્તો પંસદ  કરવો પડે આ રસ્તામાં વાલોડ,બુહારી અને ડોલવણ ત્યારબાદ ઉનાઈ.ઉનાઈ નીકળ્યા પછી વાંસદાના હનુમાનબારી સર્કલથી પૂર્વ દિશામાં જવુ ત્યારબાદ વઘઇ આવશે ત્યાં એક સર્કલ દ્વારા બે રસ્તા બને છે.દક્ષિણ તરફ નો સસ્તો સાપુતારા જાય છે.

શુક્રવાર, 28 નવેમ્બર, 2014

Jaydeepchaudhri

Hi friends this my blog.you can visit to its every time...
Name:jaydeep chaudhri
At:post:mahuvaria
Ta:mahuva
Dist:surat
and you shoud be any information about me u can send to email this adreess
[jaydeepchaudhri7675.jc@gmail.com]

સોમવાર, 17 નવેમ્બર, 2014

Jaydeep chaudhri

एक बार इन्शान रस्ते पे जा रहा था तब एक कोयल की आवाज उसने सुनी और वो सोचने लगा की अगर कोयल काली न होती तो कितनी सुन्दर होती और वो फिर आगे बढ़ता है तब वो सागर के पास जा पहोचता है और उसके मन में बिचार आता है की अगर सागर खारा न होता तो उसका पानी कितने लोगो को काम में आ सकता और वह वहां से उदास होकर चला जाता है फिर वो अपने घर पहोचता है और वहा उसने एक गुलाब का फूल देखा उसने सोचा की अगर गुलाब के साथ कांटा न होता तो
इसी तरह इन्शान अपनी इस दूसरे की खोदना छोड़ दे तो अच्छा रहेगा
कभी किसीका प्यार कम नहीं होता लेकिन इन्शान की अपेक्षा जादा होती है

प्यार करने के लिए सारी जिंदगी कम पद जाती है
पता नहीं लोग नफरत के लिए कैसे समय निकालते है
I miss u .......

आज की कहानी महाभारत की कहानी

आज का जीवन महाभारत से कम नहीं है आज पैसो के लिए भाई भाई को मार देता है और बीवी अपने पति को छोड़ कर गैर मर्द के साथ नाता जोड़ लेती है.काहेका आधुनिक युग इसे तो बहेतर पुराना महाभारत ही ठीक है
        अब लाना है एक बड़ा परिवर्तन. महान व्यक्तिओ के विचारो पर चलना पड़ेगा .तभी देस में बदलाव आएगा .हमारी सोसाइटी अब ओपन माइंडेड हो रही है तो हम भी क्यों पिसे रहे
      देस को तरक्की के रस्ते पर लाये और सभी जनवासि होशियार और काबिल बने हमारे देस में भासन देने वाले बहुत लोग है पर वो खुद अपने भासन के मुताबिक अनुसासन नहीं करते बड़ी बड़ी फेकते है